ત્રીજા મેરીટમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટેની નોટીસ
- જુન-૨૦૨૦ માં બી.એસ.સી.સેમ-૧ (ગ્રાન્ટેડ) ત્રીજી મેરીટ યાદી મુજબ પ્રવેશ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. (અન્ય વિદ્યાર્થીઓ ફી ભરશે તો તેમનો પ્રવેશ માન્ય ગણાશે નહિ. અને ફી પરત મળશે નહિ.)
- પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ ફી ઓનલાઈન ભરવાની રહેશે. ત્રીજા મેરીટમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફી તા. ૩૦/૦૬/૨૦૨૦ થી તા. ૦૧/૦૭/૨૦૨૦ સુધીમાં ભરી દેવી. ત્યારબાદ પ્રવેશ મળવાપાત્ર રહેશે નહી.
- ઓનલાઈન ફી ભરવા માટે ફોર્મ ભરેલ હોય ત્યાં જઈને ભરેલ ફોર્મ માં લખેલ મોબાઈલ નંબરથી ફરી ફોર્મ ખોલીને ફી પેમેન્ટ કરીને ફી ની પાવતી અપલોડ કરવી.
- મેરીટમાં તમારી કેટેગરી પ્રમાણે અને તમે ભરેલ વિગતો મુજબ ઓરીજનલ ડોક્યુમેન્ટ ચકાસણી કરતા ફેરફાર માલુમ પડશે તો પ્રવેશ આપોઆપ રદ થશે. અને ભરેલ ફી પરત આપવામાં આવશે નહી.
- પ્રવેશ માટે કોઈપણ મુશ્કેલી કે પ્રશ્ન જણાય તો આ નંબર પર કોન્ટેક્ટ કરવો.
- પ્રવેશ ફી :-
નોંધ :- પ્રથમ અને બીજી મેરીટ યાદીમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીએ જો કોઈ કારણસર ફી ભરેલ ન હોય તો તેમણે MCP અને PCM વિષયગ્રુપમાં પ્રવેશ મળશે. CPM વિષયગ્રુપમાં પ્રવેશ મળશે નહી.
શ્રી જીગર પટેલ – ૮૪૯૦૯૭૮૪૭૨
Boys – ૨૮૨૦/-
Girls – ૨૨૨૦/-