Merit

ત્રીજા મેરીટમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટેની નોટીસ

  1. જુન-૨૦૨૦ માં બી.એસ.સી.સેમ-૧ (ગ્રાન્ટેડ) ત્રીજી મેરીટ યાદી મુજબ પ્રવેશ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. (અન્ય વિદ્યાર્થીઓ ફી ભરશે તો તેમનો પ્રવેશ માન્ય ગણાશે નહિ. અને ફી પરત મળશે નહિ.)
  2. નોંધ :- પ્રથમ અને બીજી મેરીટ યાદીમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીએ જો કોઈ કારણસર ફી ભરેલ ન હોય તો તેમણે MCP અને PCM વિષયગ્રુપમાં પ્રવેશ મળશે. CPM વિષયગ્રુપમાં પ્રવેશ મળશે નહી.

  3. પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ ફી ઓનલાઈન ભરવાની રહેશે. ત્રીજા મેરીટમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફી તા. ૩૦/૦૬/૨૦૨૦ થી તા. ૦૧/૦૭/૨૦૨૦ સુધીમાં ભરી દેવી. ત્યારબાદ પ્રવેશ મળવાપાત્ર રહેશે નહી.
  4. ઓનલાઈન ફી ભરવા માટે ફોર્મ ભરેલ હોય ત્યાં જઈને ભરેલ ફોર્મ માં લખેલ મોબાઈલ નંબરથી ફરી ફોર્મ ખોલીને ફી પેમેન્ટ કરીને ફી ની પાવતી અપલોડ કરવી.
  5. મેરીટમાં તમારી કેટેગરી પ્રમાણે અને તમે ભરેલ વિગતો મુજબ ઓરીજનલ ડોક્યુમેન્ટ ચકાસણી કરતા ફેરફાર માલુમ પડશે તો પ્રવેશ આપોઆપ રદ થશે. અને ભરેલ ફી પરત આપવામાં આવશે નહી.
  6. પ્રવેશ માટે કોઈપણ મુશ્કેલી કે પ્રશ્ન જણાય તો આ નંબર પર કોન્ટેક્ટ કરવો.
  7. શ્રી જીગર પટેલ – ૮૪૯૦૯૭૮૪૭૨

  8. પ્રવેશ ફી :-

Boys – ૨૮૨૦/-

Girls – ૨૨૨૦/-

ફી ભરવા માટે અહી ક્લિક કરો……

Gallery

Contact

top
Design & Developed By Nextgen Software Solutions

Setup Menus in Admin Panel

Skip to toolbar